Friday, 31 August 2012

શ્રી સયાજી હાઇસ્કૂલની ઝાંખી


શ્રી સયાજી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પ્રવેશદ્વાર 
 
શ્રી સયાજી હાઇસ્કૂલના પૂર્વ ઇન્ચાર્જ  આચાર્યશ્રી કૌશિકભાઈ રાવલ 
 

શ્રી સયાજી હાઇસ્કૂલના નવનિયુક્ત આચાર્યશ્રી એન આર ચૌધરી તા 09/08/2012ના રોજ પદગ્રહણ સમયે.... 


શ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે


શ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા, પૂર્વ રાજ્ય શિક્ષણમંત્રી તથા વર્તમાન ધારાસભ્યશ્રી અને શ્રી સયાજી હાઇસ્કૂલ ના ટ્રસ્ટીશ્રી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શાળાના બાળકોને સંબોધી રહ્યા છે.